ભાવનગરના ઉમરાળા થી ગાંધી આશ્રમ થઈને દાડી યાત્રા સુધીની સફર સાયકલ પર એક યુવાન દ્વારા કરવામાં હતી અને ગુજરાત અનેક વિસ્તારોમાં સાયકલ યાત્રા કરી સમાજમાં હુફ લાગણી સન્માન ની ભાવના જગાવાને લઈને પ્રકાશભાઈ ડાભી સાયકલ યાત્રા નો પ્રવાસ શરૂ કર્યો
સબકો અપનાવો માનવતા બળાવો અને એક યાત્રા સ્વીકાર ઓર સન્માન કી ઔર ના સ્લોગન સાથે પ્રકાશભાઈ ડાભી ગુજરાતના ખૂણે ખૂણે સાયકલ લઈને યાત્રાએ નીકળ્યા છે
10 ડિસેમ્બરના રોજ તેમણે ભાવનગર જિલ્લાના ઉમરાળા થી સાયકલ યાત્રાનો પ્રારંભ કર્યો હતો અને હમણાં સુધી તેમને 2000 કિલોમીટર કરતાં વધુ સાયકલ યાત્રા કરી ચૂક્યા છે અને હાલમાં છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવી પહોંચ્યા હતા અને બોડેલી સેવા સદન પાસે લોકોએ તેમને આવકાર્યા હતા ગાંધીજીના વિચારોને લોકો સુધી લઈ જવા 2000 કિલોમીટર સુધી ફરી સાયકલ યાત્રા બોડેલી આવી પહોંચી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર
