Gujarat

માનવાધિકાર એવમ મહિલા બાળ વિકાસ સંગઠન દ્વારા ગુજરાત સ્થાપના દિવસ ની ઉજવણી કરવામાં આવી

માનવાધિકાર એવમ મહિલા બાળ વિકાસ સંગઠન જૂનાગઢ દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીલેશભાઈ જોશી ના માર્ગદર્શન હેઠળ 1/5/23 ના રોજ ગુજરાત સ્થાપના દિવસ ની ઉજવણી સાંપ્રત વિકલાંગ બાળકો ની સંસ્થા ખાતે કરવામાં આવી હતી જેમાં જૂનાગઢ જિલ્લા પ્રમુખ વિવેકભાઈ મહેતા મહિલા પ્રમુખ વૈશાલીબેન રાઠોડ મહિલા ઉપપ્રમુખ સીમાબેન મકવાણા શહેર સેક્રેટરી નયનાબેન કોટડીયા વંદનાબેન ચાંદનીબેન અને ઓનલી ઇન્ડિયન વન મેન આર્મી સહિત તમામ સભ્યો એ હાજરી આપી હતી આ કાર્ય ને ગુજરાત રાજ્ય મિડિયા ઇન્ચાર્જ પાર્થ પંડ્યા દ્વારા બિરદાવવામાં આવ્યું હતું અને જિલ્લા માં આવા જ સેવા કર્યો કરતા રહે એવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી

IMG-20230501-WA0013.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *