Gujarat

માળીયાહાટીના તાલુકાનું ગામ જુંજાર પુર……… જુંજાર પુર ગામે જય મેરીયા બાપા ભગત મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા નો કાર્યક્રમ……

જુંજાર પુર ગામે જય મેરીયા બાપા ની મૂર્તિને પ્રાણ પ્રતિષ્ઠા નો કાર્યક્રમનું આયોજન  કરવામાં આવ્યું હતું  જુંજારપુર ગામે સમસ્ત ગામ લોકો દ્વારા કરવામાં આવ્યું હતું પ્રાણ પ્રતિષ્ઠા નો સમય સવારે 9:00 કલાકે રાખ્યો હતો ત્યારબાદ મહાપ્રસાદજી સાંજે પાંચ કલાકે સમસ્ત ગામ લોકોએ ભોજન કર્યું હતું તથા આજુબાજુ ગામ લોકો તથા મહેમાન મહી સાથે પ્રસાદ લીધો હતો ત્યારબાદ રાત્રિના સંતવાણી 10:00 કલાકે આયોજન કરાયું હતું અને રામદેવપીર મહારાજ નો પાઠ વગેરે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ગામના આગેવાન વડીલો તથા સરપંચ સહિત લોકોએ ભારે જેહ મત ઉઠાવી હતી અને આ કાર્યક્રમમાં અબીલ ગુલાલ ઉડાડી તથા આખું ગામ શણગાર કરવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો યુવાનો હાજરી આપી હતી…… રિપોર્ટર વિમલ રાય કુંડલીયા

IMG-20230323-WA0031.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *