Gujarat

માળીયાહાટીના તાલુકાનું ગામ ચોરવાડ……. આજ રોજ તારીખ 26 3 ના રોજ ડોક્ટર ભાનુબેન નાણાવટી  હોસ્પિટલ. ખાતે ફી નિદાન કેમ્પનું આયોજન.

માળીયાહાટીના તાલુકાનું ગામ ચોરવાડ……. આજ રોજ તારીખ 26 3 ના રોજ ડોક્ટર ભાનુબેન નાણાવટી  હોસ્પિટલ. ખાતે ફી નિદાન કેમ્પનું આયોજન. કરાયું હતું.. જેમાં પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ આદરણીય સોનિયાબેન ગોકાણી ના જન્મદિવસ નિમિત્તે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરાયેલું હતું… એમાં ડોક્ટરની ટીમ ડોક્ટર જયંત એચ પંડ્યા સાહેબ જનરલ સર્જન ડોક્ટર વિવેક જોશી સાહેબ કાનના સર્જન ડોક્ટર અર્જુન ઝાલા આંખના ઓપરેશન ડોક્ટર ભાવેશભાઈ પરમાર આ બધા ડોક્ટરોની ટીમ ફ્રીનિદાન કેમ્પમાં જોડાયા હતા આ કેમ્પમાં લોકોએ બોહળી સંખ્યામાં લાભ લીધો હતો . અને ડોક્ટર ભાનુબેન નાણાવટી હોસ્પિટલ ખાતે કાયમી ધોરણે ડોક્ટર મહિપતસિંહ ડોડીયા ડોક્ટર વિધિબેન પરમાર ડોક્ટર કુલદીપ ભાઈ રાઠોડ ડોક્ટર કાયમી માટે ચોરવાડાનુ નાણાવતી હોસ્પિટલ ખાતે મળી રહે એ છે…. રિપોર્ટર  વિમલ રાઈકુંડલીયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *