Gujarat

માળીયા હા તાલુકા નું ગામ કુક્સવાડા…..

કુક્સવાડાના એવા.આગે વાન બાબુભાઈ. મકવાણા પ્રમુખ.ભાજપ. અનુંસુસીત જાતિ મોરચા ના જુનાગઢ. જિલ્લા જણાવ્યા પ્રમાણે. તા 14..4..2023.ના પવિત્ર દિવસે જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય માં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર.જનાં તેલિ ચિત્ર કાયમી માટે મુકવાનું આપણ. જિલ્લા ભાજપ. પ્રમુખશ્રી કિરીટ પટેલ દ્વારા નક્કી.કરી અને અનુ.જતી. મોરચાના હાથે મુ કાવીને ગૌરવ વધારવી છે આ ફોટો કાયમી કાર્યલય મા રિસેપ્શન હોલમાં રહે તેઓ આભાર સાથે અભિનંદન કિરીટભાઈ પટેલે વ્યક્ત કર્યો હતો. તથા ભાજપટીમ દ્વારાઆભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો…. રિપોર્ટ વિમલ રાઈકુંડલીયા

 

IMG-20230418-WA0044.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *