રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે તા.૧૨માર્ચના રોજ દ્વારકા જિલ્લામાં આયોજિત
કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર છે ત્યારે તેઓએ જામનગર એરપોર્ટ ખાતે ટૂંકું રોકાણ કર્યું હતું. એરપોર્ટ ખાતે તેમનું આગમન થતાં
જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનીયારા, અગ્રણીઓશ્રી વિમલભાઈ કગથરા, શ્રી રમેશભાઈ મૂંગરા, ડેપ્યુટી મેયર શ્રી
તપનભાઈ પરમાર, ધારાસભ્યો શ્રીમતી રિવાબા જાડેજા, શ્રી દિવ્યેશભાઈ અકબરી, રેન્જઆઈજી શ્રી અશોકકુમાર યાદવ, જિલ્લા
પોલીસવડાશ્રી પ્રેમસુખ ડેલું, કલેકટરશ્રી ડૉ. સૌરભ પારઘી, કમિશનરશ્રી વિજય ખરાડી, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી ડૉ.
વિનોદ ભંડેરી,શ્રી પ્રદીપસિંહ જાડેજા, શહેર ભાજપ મહામંત્રીઓ શ્રી વિજયસિંહ જેઠવા,શ્રી પ્રકાશ બાંભણીયા,જાડાના ચેરમેન
શ્રી દિલીપસિંહ ચુડાસમા, એરપોર્ટ ઓથોરીટીના ડિરેક્ટરશ્રી સચિન ખંગાર સહિતના મહાનુભાવો દ્વારા મુખ્યમંત્રીશ્રીનું
ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.


