Gujarat

મેંદરડાના ચિરોડામાં રૂા.૪.૮૮ લાખના ખર્ચે ક્રિડાગણ-કસરતના સાધનો મુકાશે

મેંદરડા ચિરોડામાં રૂા.૪.૮૮ લાખના ખર્ચે બાળકો માટે ક્રિડાગણ અને અંગ કસરતના સાધનો મુકવામાં આવશે. વર્ષ ૨૦૨૨-૨૩ની ૧૫ ટકા વિવેકાધીન જિલ્લા કક્ષા હેઠળના અનુદાનમાંથી આ જનસુખાકારીનું કામ કરવામાં આવશે.

તાજેતરમાં જિલ્લા આયોજન મંડળની બેઠકમાં રૂા.૪.૮૮ લાખના આ કામને બહાલી આપવામાં આવી હતી. આમ, ગ્રામ્યકક્ષાએ પણ બાળકો માટે ક્રિડાગણ ઉપલબ્ધ થવાની સાથે અંગ કસરતના સાધનો ઉપલબ્ધ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *