Gujarat

યાત્રા ધામ ઝંડ હનુમાન ખાતે સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું

જેમાં ઉપસ્થિત  સંખેડા ધારાસભ્ય અભેસિંહ તડવી, જીલ્લા પંચાયત સદસ્ય, તાલુકા પંચાયત સદસ્ય, તાલુકા વિકાસ અધિકારી,  તલાટી કમ મંત્રી, ડે. સરપંચ, ગ્રામપંચાયત ના સભ્યો અને સફાઇ કામદારો સાથે ગ્રામજનો જોડાયા હતા બોડેલી: યાત્રા ધામ ઝંડ હનુમાન ખાતે સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230427-WA0046.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *