Gujarat

રાજકોટ રૂરલ ક્રાઈમ બ્રાન્ચ PI વી.વી.ઓડેદરા ના માર્ગદર્શન હેઠળ HC રવિદેવભાઈ બારડ તથા PC નેમીષભાઈ મહેતા તથા મનોજભાઈ બાયલ ને મળેલ બાતમીના આધારે દરોડો……

હસ્તગત કરેલ આરોપી (૧) ધવલ ઉર્ફે શીવ બકુલભાઇ વડનગરા રહે.કિર્તીધામ સોસાયટી શેરી નં.૧ ભવાની ચોક દેવપરા મેઇન રોડ રાજકોટ (૨) ભેરૂસીંહ ગણેશ રાવત મીણા જાતે માલાવત ઉવ.૨૩ ધંધો મજુરી રહે.કેવલપુરા ગામ તા.બડીસાદડી જી.ચિતોડ રાજ્ય રાજસ્થાન (૩) અકરમ અબાસભાઇ જરગેલા જાતે પીંજારા ઉવ.૩૫ ધંધો ડ્રાઇવર રહે.ચુડાગામ ગુલાબનગર સોસાયટી તા.ચુડા જી.સુરેન્દ્રનગર (૪) કિશનલાલ મનોહરસીંહ મીણા જાતે બુજ ઉવ.૨૪ મજુરી રહે. વજીરાબાદ પાલોદ ગામ તા ડુંગલા જી ચિતોડ રાજ્ય રાજ્સ્થાન
વિદેશી દારૂ ની જુદી-જુદી બ્રાન્ડની વિદેશી દારૂ ની બોટલો નંગ ૫૧૬ કી.રૂ.૨,૧૭,૩૦૦/ મોબાઈલ ફોન – ૨ કી.રૂ.૨૦,૦૦૦, હોન્ડા સીટી ફોર વ્હીલ કાર રજી.નંબર જી.જે.૦૩.એફ.ડી.૦૯૮૫ તથા મારૂતી સુઝીકી અલ્ટો કાર રજી.નંબર જોતા જી.જે.૨૭.ડી.એમ.૨૮૬૮ મળી કુલ રૂ.૭,૩૬,૩૦૦/-નો મુદ્દામાલ રજ
કામગીરી: રૂરલ એલ.સી.બી. બ્રાન્ચના પી.આઇ. વી. વી. ઓડેદરા તથા પી.એસ.આઈ. એચ. સી. ગોહીલ પી.એસ.આઈ. ડી.જી. બડવા તથા એચ.સી. રવિદેવભાઈ બારાડ તથા પો. કોન્સ. મનોજભાઈ બાયલ,નૈમીષભાઈ મહેતા, રસિકભાઈ જમોડ અનિરુદ્ધસિંહ જાડેજા સહિત ના જોડાયા હતા
અહેવાલ – નિખીલ ભોજાણી

IMG-20230111-WA0194.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *