ગુજરાત રાજય દેશમાં પ્રાકૃતિક કૃષિનું રોલ મોડેલ બનશે રાજયપાલશ્રી: આચાર્ય દેવવ્રતજી
પશુધન અને ખેતી એકબીજાના પુરક છે.
બંનેનું સંકલન થશે તો જ ખેડૂતોને યોગ્ય વળતર મળશે
રાજયપાલશ્રી: આચાર્ય દેવવ્રતજી
જમીનની ફળદ્રુપતા બચાવવા માટે
રાસાયણિક પદ્ધતિથી થતી ખેતી છોડવી પડશે
રાજયપાલશ્રી: આચાર્ય દેવવ્રતજી
———————————
રાસાયણિક ખેત પદ્ધતિથી
જમીનમાં રહેલો ઓર્ગેનિક કાર્બનમાં ઘટાડો થાય છે
રાજયપાલશ્રી: આચાર્ય દેવવ્રતજી
——————————–
રાજયમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા રાજયના
તમામ તાલુકાઓમાં દસ ગામ દીઠ એક કલસ્ટર બનાવવામાં આવશે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


