પ્રેસનોટ
આશાપુરા માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા” લોકરંગ મહોત્સવ ” ખાતે તારીખ 4 5 6 7 અને 8 રાજસ્થાનના કુંભલગઢ ગામના ગંગાસાગર ગામ ખાતે નાનજીભાઈ ગુર્જર દ્વારા સમગ્ર સમાજના સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક અને આર્થિક ઉત્થાન તેમજ પર્યાવરણ સંરક્ષણ અને તેમનું એક સપનું છે સવા લાખ વૃક્ષોનું રોપણ કરવું અને ત્યાં તેમની માતૃભૂમિમાં માતા પન્નાદાય ની પ્રતિમા સ્થાપિત કરી લોકોને મદદરૂપ થઈ નિસ્વાર્થ ભાવે સેવા કરતા નાનજીભાઈ ગુર્જર ને સમાજ સેવા કેન્દ્ર પોલીસ સમન્વય અને ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ અને એન્ટી ક્રાઈમ ઓર્ગેનાઇઝેશનના સોનલ ડાંગરિયા અને તેમની ટીમ વતી નાનજીભાઈ ગુર્જર ખૂબ ખૂબ પ્રગતિ કરે અને હંમેશા આવા સત્કાર્યો કરતા રહે એવી શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવવામાં આવે છે
રિપોર્ટર સોનલ ડાંગરિયા




