હં.અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી ઐય.બી.વોરા સાહેબ
નાઓએ અમરેલી જિલ્લામાંથી જુગાર દારૂની બદી દુર કરવાં માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરી જુગાર દારૂની કડક કાર્યવાહી કરવાં સુચના અને માર્ગદર્શન આપેલ હતુ,જે અન્વયે રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. જે.એન.પરમાર સાહેબ ની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોડ દ્વારા રાજુલા ડોળીનોપટ પથ્થરની ખાણમાંથી જાહેરમાં હારજીતનો જુગાર રમતા સાત સ્ત્રી પુરૂષ પતા પ્રેમીઓને રોકડા રૂ.૧૧,૨૧૦/- ના મુદામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂધ્ધમાં રાજુલા પો.સ્ટે.માં જુગારધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે
પકડાયેલ આરોપીઓની વિગત–
(૧) નર્મદાબેન વા/ઓ ખીમાભાઇ મકવાણા ઉ.૪૦ રહે.રાજુલા ગોકુળનગર જી.અમરેલી (૨) શ્રધ્ધાબેન વા/ઓ સંજયભાઇ ગીગાભાઇ રાઠોડ ઉવ.૩૩ રહે.ભાવનગર બોસ્તળાવ જી.ભાવનગર
(૩) તેજલબેન ડો/ઓ ભરતભાઇ રાધવભાઇ સોલંકી ઉવ.૨૩ રહે.રાજુલા તત્વજ્યોતી અમરેલી
(૪) સવિતાબેન વા/ઓ ભરતભાઇ રાઘવભાઇ સોલંકી ઉવ ૫૪ રહે.રાજુલા તત્વજ્યોતી જી,અમરેલી –
(૫) સુનીતાબેન ડો/ઓ જેઠાભાઇ નારણભાઇ સોલંકી ઉવ.૩૧ રહે.રાજુલા ડોળીનોપટ જી,અમરેલી
(૬) વિજયભાઇ ભરતભાઇ સોલંકી ઉવ.૨૦ રહે.રાજુલા તત્વજ્યોતી જી અમરેલી
(૭) શ્યામભાઇ ભગવાનભાઇ ગુજરીયા ઉવ.૨૮, રહે.રાજુલા રામટેકરી જી અમરેલી
પકડાયેલ પ્રદામાલની વિગત-
(૧) રોકડા રૂ.૧૧,૨૧૦૪-
(૨) ગંજીપતાના પાના નંગ પર
મગીરી કરનાર અધિકારી કર્મચારી
રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ જે.એન પરમાર સાહેબ તથા સર્વેલન્સ સ્કોડના હેડ કોન્સ. ભીખુભાઇ
સોમાતભાઇ ચોવટીયા તથા હેડ કોન્સ. હરપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ તથા હેડ કોન્સ. સંજયભાઇ કનુભાઇ ઘાંઘળ તથા હેડ કોન્સ. ભરતભાઇ મુલભાઇ વાળા તથા પો.કોન્સ. રોહીતભાઇ કાળુભાઇ પરમાર તથા પો.કોન્સ. મિતેશભાઇ કનુભાઈ વાળા તથા પો.કોન્સ. હરેશભાઇ ભાયાભાઇ વાળા તથા વુ.પો.કોન્સ, ભારતીબેન નરશીભાઇ પરમાર વિદ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


