Gujarat

રાજ્યકક્ષાના મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા એપીએમસી-જૂનાગઢ ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

એપીએમસી-જૂનાગઢ ખાતે કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે વિવિધ જનહિતના કાર્યોનો લોકાર્પણ –ભૂમિપૂજન સમારોહની સાથે પ્રાકૃતિક કૃષિ શિબિર યોજાનાર છે. જેમાં રાજ્યકક્ષાના સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખનસામગ્રી ( સ્વતંત્ર હવાલો), લધુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામદ્યોગ, નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની પણ પ્રેરક ઉપસ્થિતિ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *