Gujarat

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે મુખ્ય સચિવ રાજ કુમારની સૌજન્ય મુલાકાત..

ગાંધીનગર
રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજ કુમારે આજે રાજભવનમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની સૌજન્ય મુલાકાત લીધી હતી. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ તેમને શુભકામનાઓ પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *