બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના ચંદરવા ગામે આવેલ શ્રી વેલનાથ ધામ મંદિર ખાતે નૂતન ચબુતરાનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો જેમાં વાણીયા અશોકભાઈ તેમના દાદા ના આશિર્વાદ થી પક્ષીઓ માટે ચબુતરો બનાવેલ છે ત્યારે પ્રોફેસર મહેશભાઈ મુળશંકર જાની,ચંદરવા ગામના સરપંચ રણજીતસિંહ પરમાર તેમજ શ્રી વેલનાથ માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત સભ્યો હાજર રહ્યા હતા…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર


