Gujarat

રાણપુરમાં મનુભાઈ શેઠ સ્કુલ ખાતે ફનફેર એક્ટિવિટી ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યુ

બોટાદ જીલ્લાના રાણપુરમાં સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી અંતર્ગત ચાલતી રાણપુરમાં આવેલ મનુભાઈ એ. શેઠ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમા ફનફેર એક્ટિવિટી ફૂડ ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવેલ જેમાં છોકરાઓ ને અવનવી વાનગીઓ બનાવિને સેલ્ફ બીઝનેસ કરવાની કુસળતા લાવવા માટે  પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.જેમાં રાણપુર સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ મુકુંદભાઇ વઢવાણા,નરેન્દ્રભાઈ દવે,વામનભાઈ સોલંકીએ હાજરી આપી વિદ્યાર્થીઓનો ઉત્સવ વધાર્યો હતો.મોટી સંખ્યામાં લોકોએ આ ફનફેર આયોજનનો લાભ લઈ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *