Gujarat

રાણપુરમાં શહેર ભાજપ સંગઠનની બેઠક યોજાઈ..

બોટાદ જીલ્લાના રાણપુરમાં નદી કાંઠે આવેલ સ્વામિનારાયણ મંદીર ખાતે શહેર ભાજપ સંગઠનની બેઠક યોજાઈ જેમાં બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વનાળીયા,બોટાદ જિલ્લા ભાજપ મહામંત્રી બિજરાજસિંહ ઝાલા,ગોત્તમભાઇ ખશીયા,રાણપુર શહેર ભાજપ પ્રમુખ ડો.જગદીશભાઈ પંડ્યા,બોટાદ જીલ્લા પંચાયતના સદસ્ય કેશુભાઈ પંચાળા,શહેર ભાજપ મહામંત્રી હરીભાઈ સભાડ,સંજીવભાઈ ગદાણી,રાણપુર તાલુકા પંચાયતના સદસ્ય ઈશ્વરભાઈ પંચાળા,પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય નરેન્દ્રભાઈ દવે,હરેશભાઈ જાંબુકીયા,જેશાભાઈ સભાડ,બાપલભાઈ પાયક,જગદીશભાઈ જાંબુકીયા સહીત શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો,કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને જીલ્લા પ્રમુખ દ્વારા આગામી દિવસોમાં પાર્ટી ના કાર્યક્રમો ને લઈને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *