આગામી સમયમાં રાણપુર તાલુકામાં આમ આદમી પાર્ટી વધુ મજબુત બનશે-નવનિયુક્ત પ્રમુખ,આમ આદમી પાર્ટી રાણપુર તાલુકા…
બોટાદ જીલ્લાના રાણપુર તાલુકા આમ આદમી પાર્ટી ના નવા સંગઠન ને લઈ ને લઈને કટલાક સમયથી અનેક ચર્ચાઓ થતી હતી કે કોણ આવશે નવા પ્રમુખ ત્યારે આજરોજ રાણપુર તાલુકાના અલમપુર ગામે આમ આદમી પાર્ટીની એક મિટીંગ યોજાઈ હતી તેમા આદમી પાર્ટીના બોટાદ જિલ્લાના મહામંત્રી,બોટાદ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ રતિલાલ જવાબદારી સંભાળી રહેલ હષૅદભાઈ મથુરભાઈ ભરાડીયા વિરજા બોટાદ જિલ્લા મહામંત્રી ભુપતભાઈ જમોડ દ્વારા રાણપુર તાલુકા આમ આદમી પાર્ટીના નવા પ્રમુખ તરીકે યુવાન એચ.એમ. ભરાડીયા ની પસંદગી કરવામાં આવી હતી અને ઘનશ્યામભાઈ પાવરા ઉપ.પ્રમુખ રવુભાઈ ખાચર ઉપ.પ્રમુખ હતું ત્યારે તમામ કાયૅકતાએ હષૅદભાઈ ને શુભેચ્છાઓ પાઠવી ભરતભાઈ રાણપુર શહેર પુર્વ.પ્રમુખ દાઉદભાઈ પુવૅ.સંગઠનમંત્રી હતી અને હર્ષદભાઈ એ તમામ પદાધિકારીઓ અને સુરેશભાઈ સાકરિયા પુર્વ સંગઠન મંત્રી પ્રેમજીભાઈ ડાભી કાયૅકરતોઓ નો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે બાકીનુ વિનોદભાઈ સાકરિયા વિપુલભાઈ મેટાળીયા તેમ કાયૅકરતા ઓ સંગઠન નાના મોટા કાયૅકરોને સાથે રાખીને નવા ચહેરાઓ હાજર રહ્યા હતા ત્યારે તેમા રાણપુર તાલુકા ના આમ આદમી સ્થાન આપવા આવશે અને ટુકજ સમય માં સંગઠન જાહેર પાર્ટી ના નવા સંગઠન વિશે ચર્ચા કરવામાં આવી હતી.જ્યારે રાણપુર તાલુકા આમ આદમી પાર્ટીના નવનિયુક્ત પ્રમુખ એચ.એમ.ભરાડીયા એ જણાવ્યુ હતુ કે આગામી દિવસો માં રાણપુર તાલુકામાં આમ આદમી પાર્ટી ને વધુ મજબુત બનાવવાની સાથે પાર્ટીમાં નવા કાર્યકરો ને જોડવાનું અભિયાન હાથ ધરવામાં આવશે…..
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર


