બોટાદ જીલ્લાના રાણપુર તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ પરવેજભાઈ કોઠારીયા નો આજે જન્મદિવસ છે.પરવેજભાઈ કોઠારીયા રાણપુર મુસ્લિમ સમાજના યુવા આગેવાન અને માનવ સેવા સમિતીના સભ્ય છે.પરવેજભાઈ કોઠારીયા અનેક સેવાકીય કાર્યો કરી જનહીતના કામ કરતા આવ્યા છે.પરવેજભાઈ કોઠારીયા આજે પોતાના જીવનના 29 વર્ષ પુર્ણ કરી 30 માં વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે પરવેજભાઈ કોઠારીયા રાજકીય અને સેવાકીય તેમજ સામાજીક સેવા સાથે જોડાયેલા છે.ત્યારે પરવેજભાઈ કોઠારીયાને જન્મદિવસની ખુબ ખુબ શુભકામના અને જીવનના ખુબજ સેવાના કાર્યો કરે તેવી શુભેચ્છા…..


