ડો.બાબા સાહેબ આંબેડકરની ૧૩૨ મી જન્મ જયંતી નિમિત્તે બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં બસ સ્ટેશન પાસે આવેલ ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ને રાણપુર પોલીસે સ્ટેશનના પી.એસ.આઈ-એસ.જી.સરવૈયા સહીતના પોલીસ સ્ટાફે પુષ્પાંજલિ અર્પણ કરી હતી…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર


