આગામી દિવસો માં આવી રહેલ હોળી-ધુળેટી ના તહેવાર ને લઈને બોટાદ જીલ્લાના રાણપુરમાં પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતીની બેઠક યોજાઈ.PSI એસ.જી.સરવૈયા ની અધ્યક્ષતા માં બેઠક યોજાઈ હતી જેમાં હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને હોળી-ધુળેટી નો તહેવાર ભાઈચારા સાથે શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવા PSI એસ.જી.સરવૈયા એ આગેવાનોને જણાવ્યુ હતુ…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર