Gujarat

રાવળીયાવદર પ્રાથમિક શાળામાં ધોરણ-8 નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો.

(રાવળીયાવદરનાં યુવાન સરપંચ શિક્ષણ, આરોગ્ય અને વિકાસનાં કામોમાં લોકો વચ્ચે સમય આપવા જાણીતા)
ધ્રાંગધ્રા : (સિંધુ દિલસે)
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકા ના રાવળીયાવદર ગામે સરકારી પ્રાથમિક શાળા દ્વારા ધોરણ ૮ નો વિદ્યાર્થીઓ નો વિદાય સમારંભ અને તેજસ્વી વિદ્યાર્થીઓને ને સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે  સાંસ્કૃતિક કાર્યક્રમ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું  ત્યારે આ તકે મુખ્ય અધ્યક્ષ તરીકે રાવળિયાવદર ગામના સરપંચ રતનસિંહ ઠાકોર પંચાયત ના સદસ્યો શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ તેમજ ગામજનો અને શિક્ષકગણ દ્વારા ભેગા મળીને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામ જનો ઉપસ્થિત રહ્યા હતા

Screenshot_2023-03-27-19-21-44-58.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *