Gujarat

લાડોલ ખાતે રસ્તા પર જતી ૨૨ વર્ષીય યુવતીને ક્રેને અડફેટે લીધી, ગંભીરઈજા પહોંચતા મોત

મહેસાણા
વિજાપુર તાલુકાના લાડોલ ગામે ગત રાત્રે ૨૨ વર્ષીય યુવતી ગામમાં આવેલી ડેરીમાં દૂધ ભરાવવા જતી હતી. એ દરમિયાન લોડીગ ક્રેનના ચાલકે બેદરકારીથી પોતાની ક્રેન ચલાવી યુવતીને પાછળથી ટક્કર મારતા તેને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. ઘટનાના પગલે પોલીસે ક્રેન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *