Gujarat

લીલીયાના ઢાંગલા ગામ ના આંગણે મોમાઈ માતાજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે

લીલીયા તાલુકા ના ઢાંગલા ગામે બિરાજતા ખુમાણ પરિવારના કુળદેવી શ્રી મોમાઈ માતાજીના નૂતન મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાશે તારીખ 22/5 2023 સોમવાર થી તા 24/5/2023 સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામ પૂર્વક ઉજવણી થશે જેમાં તારીખ 22 5 2023 સોમવારના રોજ હેમાદ્રી પ્રાયચીત. પૂંજા.જળયાત્રા.નગરયાત્રા. પુણ્યાવાંચન. મંડપપ્રવેશ.ગૃહ હોમ જલાધિવાસ તારીખ 23/5/2023 મંગળવાર ના રોજ નવચંડીયજ્ઞ. સ્નાયન વિધિ. દેવતાપુંજન. અન્નધીવાસ.ફ્લાધિવાસ.દ્રવ્યાધિવાસ.ફુલાધિવાસ. શેંયાધિવાસ.તેમજ તારીખ 24/5/2023ને બુધવાર ના રોજ શિખંડમીંડું. પ્રસાદવસ્તુ.ધ્વજાદંડપૂંજા.પ્રા ણ પ્રતિષ્ઠા.વિશેષ હોમ નિજ મંદિર માં સ્થાપના.શુભ પૂર્ણાહુતિ.બીડું હોમ જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાશે સાથે 24/5/23 ના રોજ ધર્મસભા યોજવા માં આવશે જેમાં પ.પૂ વલકુબાપુ દાન બાપુ જગ્યા ચલાલા પ.પૂ આત્માનંદ સરસ્વતી બાપુ ભજના નંદ આશ્રમ બોટાદ પ.પૂ આઇ શ્રી દેવલ આઇ માં બલિયાવડ ધામ પ.પૂ શ્રી જ્ઞાનેશ્વરી દેવી પાડરશિંગા દ્વારા સવારે 9:30 કલાકે ધર્મ સભા યોજવા માં આવશે અને તારીખ 23/5/2023 ને મંગલવાર ના રોજ રાત્રે 9:30 કલાકે અનુભાઈ ગઢવી રણજીતભાઈ વાંક ઉદય ભાઈ ધાધલ શેખરદાન ગઢવી સહિત ના કલાકારો દ્વારા લોક ડાયરો યોજવા માં આવશે આ સમગ્ર આયોજન ખુમાણ પરિવાર દ્વારા કરવા માં આવી રહ્યું છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20230520-WA0026.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *