લીલીયા ઉમિયા ધામ મંદિરે રજત જયંતિ મહોત્સવ નિમિત્તે આમંત્રણ કંકોત્રી ગાંધીનગર મુકામે આરોગ્ય મંત્રી શ્રી ડો.ઋષિકેશ પટેલ અને ઉપદંડક કૌશિકભાઇ વેકરીયા તેમજ લીલીયા સાવરકુંડલા ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ને આગેવાનો દ્વારા રૂબરૂ કંકોત્રી દેવા પધારેલા હતા લીલીયા ઉમિયા મંદિરના પ્રમુખ બાબુભાઈ ધામત મહોત્સવ ચેરમેન વજુભાઈ ગોલ ઉદ્યોગપતિ ડી કે શેખલીયા જગદીશભાઈ વિરમગામા અરુણભાઈ પટેલ વિશ્વ ઉમિયા ના ઉપપ્રમુખ ડી એન ગોલ વગેરે આગેવાનો દ્વારા કંકોત્રી આપવા માં આવેલ તેમ ઘનશ્યામભાઈ લાંભિયા યાદી જણાવે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


