લીલીયા કન્યા પેસેન્ટર શાળાના સામાજિક વિજ્ઞાન વિષયના શિક્ષક શ્રી અશરફભાઈ કાજી દ્વારા સામાજિક વિજ્ઞાન વિષય ના અમૃત ખ્યાલ ને મૂર્ત ખ્યાલ મા સમજ આપી પારિભાષિક શબ્દો ભૂસીર, અખાત ,સમુદ્ર ધુની, દ્વિકલ્પ,ખીણ અને ઉપસાગર વિશે રસપ્રદ બાળકોને જ્ઞાન આપવામાં આવ્યું આદર્શ મોડલ દ્વારા સમજ આપવા થી બાળકોમાં જે તે વિષયની સંકલ્પના સ્પષ્ટ કરી અઘરા વિષય અને એકમ ને સરળ કરી ગમ્મત સાથે જ્ઞાન પ્રાપ્ત કરવાની યુક્તિ સાર્થક કરી છે આ પ્રવૃત્તિ દ્વારા સફળ પ્રયત્ન શ્રી અશરફભાઈ કાજી દ્વારા કરવામાં આવ્યો જે અભિનંદન ને પાત્ર છે આ તકે લીલીયા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અતુલભાઇ મકવાણા લીલીયા તાલુકા બીઆરસી અભિષેક ભાઈ ઠાકર અને કન્યાશાળા ના આચાર્ય ભૂમિકાબેન ત્રિવેદી હાજર રહ્યા હતા
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


