Gujarat

લીલીયા તાલુકાના ભેંસવડી ગામનું ગૌરવ

લીલીયા તાલુકાના ભેંસવડી ગામના અમિતભાઈ વ્યાસ નો લાડકવાયો પુત્ર તેમની સાચી નિષ્ઠા તથા તનતોડ મહેનત કરી પાઠક સ્કૂલ અમરેલી તાજેતરમાં ધોરણ નવ માં વાર્ષિક પરીક્ષા પરિણામ એપ્રિલ 2023 માં 700 માંથી 673 માર્કસ લાવેલ અને 96.14% મેળવેલ અને પાસ કરી પ્રથમ નંબર મેળવેલ છે વ્યાસ પરિવાર તથા પાઠક સ્કૂલ અમરેલી નું ગૌરવ વધારેલ છે કહેવત છે કોશિશ કરને વાલો કી હાર નહિ હોતી ત્યારે ભેસવડી થી પ્રવીણ દાદા તથા પરિવાર તરફથી ખુબ ખુબ શુભેચ્છા અને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20230519-WA0039.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *