Gujarat

લીલીયા તાલુકાના ભેસાણના ખેડૂતનો કપાસ બળી જતા ધારાસભ્ય કસવાલા એ સંવેદના વ્યક્ત કરી

લીલીયા તાલુકાના ભેસાણ ગામે ખેડૂત વિક્રમભાઈ મેત્રાના મકાનમાં રાખવામાં આવેલ 1,600 મણ કપાસ આકસ્મિક રીતે સળગી જતા વિક્રમભાઈ ને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે જેને લઇ સ્થાનિક ધારાસભ્ય મહેશભાઈ કસવાલા એ ઘટના સ્થળની મુલાકાત લઇ સંવેદના વ્યક્ત કરી હતી આ તકે તાલુકા ભાજપ મહામંત્રી ગૌતમભાઈ વિછીયા ભીખાભાઈ ધોરાજીયા ઇમરાન પઠાણ કલાકાર તેમજ ડાયાલાલ વિજય ગજેરા સહિતના લોકો અને ભેસાણ ગ્રામજનો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20230429-WA0060.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *