Gujarat

લીલીયા તાલુકા હરીપર ગામ ના સરપંચ તેમજ ગ્રામ જનો દ્વારા સાંસદ તેમજ રેલ્વે તંત્ર નો મનાયો આભાર

લીલીયા તાલુકા ના
હરીપર ગામમાં આવેલ રેલ્વે
 સ્ટેશન ની હદમાં જે
 પરદેશી બાવળની ઘટાટોપ જાડીહતી
જે બાવળની જાડીમાં જંગલી પ્રાણીઓ રોજ  જેવા વસવાટ કરતા હતા માટે રેલવે માં મુસાફરી કરનારા પેસેન્જરને ડર લાગતો હતો માટે ગ્રામ જનોની વાત ધ્યાનમાં લઈને હરીપર ગામના સરપંચ ભાનુબેન પ્રવીણભાઈ અલગીયા એ સાંસદ નારણભાઈ કાછડીયા ધારાસભ્ય મહેશભાઈ કસવાળા તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઈ ડાભી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલભાઈ દુધાત જી.પ. બાંધકામ સમિતિ ના ચેરમેન પુનાભાઈ ગજેરા  ભીખાભાઈ ધોરાજીયા તેમજ રેલવે તંત્ર ને પત્ર પાઠવતા આ બાબત ગંભીર સમજી લોક હિત ને ધ્યાન માં લય ને તાત્કાલિક આ બાવળ ની કાટ દૂર કરેલ જેથી સરપંચ તેમજ હરીપર ગામના રહીશો રેલવે અધિકારી ઓ કર્મચારી ઓ તેમજ ચૂંટાયેલા લોક પ્રતીનિધી ઓ તાલુકા ભાજપ ના હોદેદારો નો આભાર માની રહેલ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20230220-WA0038.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *