લીલીયા મોટા નવનિયુક્ત થયેલ પી એસ આઇ એસ આર ગોહિલ સાહેબ નું પત્રકાર એકતા પરિષદ ના પત્રકારો દ્વારા અભિવાદન લીલીયા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવ્યું જેમાં ગોહિલ સાહેબને સાલ ઓઢાડી અને મો મીઠું કરાવી સનમાનીત કરવામાં આવ્યા ત્યારબાદ મુક્ત મને પી એસ આઇ ગોહિલ સાહેબ દ્વારા પત્રકારો સાથે વાત ચીત કરી લીલીયા વિશે માહિતી આપ લે કરવા માં આવી આ તકે મહેશદાદા અશોકભાઈ વિરાણી મનોજભાઈ જોશી દીપક ભટ્ટ બિપીન રવાણી નીતિન ડુંગરિયા સલીમબાપુ અશ્વિન ગલસાણીયા અજય વિરાણી અબ્દુલ શિરમાન ઈમરાન પઠાણ સહિત ના પત્રકારો ઉપસ્થિત રહેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


