લીલીયા મોટા ખાતે ઉમિયા માતાજી ના 28 માં પાટોત્સવ નિમિતે શોભાયાત્રા નીકળી
લીલીયા મોટા ખાતે શ્રી ઉમિયા માતાજી ના 28 માં પાટોત્સવ પ્રસંગે લીલીયા શહેર માં ભવ્ય શોભા શહેરના મુખ્ય માર્ગો પર નીકળી જેમાં દરેક સમાજ ના લોકો ઉપસ્થિત રહેલ સાથે આજ રોજ બપોરના 12 કલાકે મહા આરતી કરવામાં આવેલ ને સાથે સાથે ઉમા ભક્તો દ્વારા સાંજના સમૂહ ભોજન પ્રસાદ નું આયોજન કરવામાં આવેલ જેમાં સમગ્ર તાલુકાના ઉમા ભક્તો માં ના રંગ માં રંગાઈ ગયેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


