લીલીયા મોટા ખાતે જાહેર માં શોષાલય બનાવવાની લીલીયા સરપંચ જીવન ભાઈ વોરા ને પત્ર લખી માંગ કરતા સામાજિક આગેવાન નીતિન ડુંગરિયા પત્ર માં જણાવેલ કે લીલીયા તાલુકા કક્ષા નું ગામ હોવા થી લીલીયા ગામ ખુબ મોટું હોવા થી અને લોકો ની અવર જવર અને આજુ બાજુ ના ગામો ની ખરીદી લીલીયા ખાતે રહેવા થી શૌચાલય જવા ની ખુબ જ અગવડતા પડે છે અને ખાસ તો સિનિયર સિટીઝન ને ખુબ અગવડતા પડે છે તો ગ્રામ પંચાયત ના સરપંચ આ બાબતને ગંભીર સમજી યોગ્ય કરે તેવી માંગ ઉઠવા પામેલ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા