Gujarat

લીલીયા મોટા ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ કાબરીયા ના અધ્યક્ષ સ્થાને મિટિંગ મળી  

લીલીયા મોટા ના જલારામ મંદિર ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ કાબરિયા ના અઘ્યક્ષ સ્થાને સોશિયલ મીડિયા ડ્રાઇવ માટે લીલીયા મંડળ ની બેઠક યોજાઈ
જેમાં સોશિયલ મીડિયા ફેસબુક ઈન્સ્ટાગ્રામ ટ્વીટર whatsapp જેવા સોશિયલ સોફ્ટવેર દ્વારા જન જન સુધી સરકાર શ્રી ની યોજનાઓ પહોચાડવા માં આવે અને આ પ્લેટફોર્મ નો લોકો વધારે ઉપયોગ કરે તે વિશે પધારેલ મહેમાનો દ્વારા માર્ગ દર્શન આપવા માં આવેલ આ તકે ઉપસ્થિત જિલ્લા ભાજપ મહામંત્રી  મેહુલભાઈ ધોરાજીયા  જીલ્લા મીડિયા સ્યોજક  દિવ્યેશ ભાઈ વેકરીયા તાલુકા ભાજપ પ્રમુખ  ભનુભાઈ ડાભી  મહામંત્રી ગૌતમભાઈ વિછીયા જીજ્ઞેશ સાવજ જીલ્લા આઈ ટી સહ સંયોજક જીતુભાઈ લાઠીયા અરુણભાઈ પટેલ તેમજ સેલ મોરચા ના હોદેદારો અપેક્ષિત કાર્યકર્તા ઓ હાજર રહ્યા હતા
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20230420-WA0037.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *