લીલીયા મોટા ખાતે આવનાર તારીખ 7 થી 10 દરમિયાન જગત જનની માં ઉમિયાની રજત જયંતિ આવનાર હોય ત્યારે તૈયારીના ભાગરૂપે લીલીયા મોટા રજત જયંતિ કાર્યક્રમ સ્થળે તમામ સમાજની મિટિંગ મળેલ જેમાં દરેક સમાજના આગેવાનો ઉપસ્થિત રહેલ અને આવનાર દિવસોમાં ઐતિહાસિક માં ઉમિયાની રજત જયંતિ ઉજવાઈ તે નિમિત્તે તમામ સમાજ સાથે મળી આ અવસરને દીપાવવા ઉમિયા મંદિર ટ્રસ્ટના પ્રમુખ બાબુભાઈ ધામત દ્વારા આહવાન કરેલ ત્યારે ઉપસ્થિત દરેક સમાજના લોકોએ ખંભે થી ખંભો મિલાવી અને આ ઉત્સવને યાદગાર બનાવવા કોલ આપેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા