લીલીયા મોટા ખાતે સમસ્ત વાણંદ સમાજ ના કુળદેવી શ્રી લિમબોચ ભવાની માતાજી ચૈત્રી આઠમ હોવાથી વાળંદ સમાજ દ્વારા દુકાનો બંધ રાખી જલારામ મંદિર પર સમગ્ર સમાજ હાજર રહેલ અને મહિલા મંડળ દ્વારા સત્સંગ તેમજ મહા આરતી નું આયોજન કરવા માં આવેલ અને ત્યાર બાદ સાંજ ના સમયે ભોજન પ્રસાદ નું સમગ્ર સમાજ માટે આયોજન કરવા માં આવેલ આ તકે સમાજ ના યુવા નો આગેવાનો મહિલા ઓ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


