લીલીયા તાલુકાના ખારા ગામ ખાતે આજરોજ તારીખ 27/5 /23 સવારના 10:00 કલાકે લોકસંત પૂજ્ય મોરારીબાપુ ના સાનિધ્યમાં બ્રહ્મલીન પૂજ્ય અમરદાસ બાપુ ખારા વાળાની જન્મ જયંતી મહોત્સવ નું આયોજન કરવામાં આવેલ આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા ઇફ્કો ના ચેરમેન દિલીપભાઈ સંઘાણી સહિતના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહેલ આ તકે પૂજ્ય મોરારીબાપુ એ બ્રહ્મલીન પૂજ્ય અમરદાસ બાપુ ખારા વાળા ના સ્મરણો તાજા કર્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કેતનભાઇ કાનપરિયા એ કરેલ સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા ડોક્ટર માધવદાસ રામદેવ પુત્રા એ ભારે જહેમત ઉઠાવી હતી
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા