લીલીયા મોટામાં પોતાની ફરજ નીડર નિષ્પક્ષ તાથી નિભાવેલ અને જ્યારે જુવો ત્યારે હસમુખા ચહેરા માજ જોવા મળતા તેવા હિરેનભાઈ વેગડાની બદલી સાવરકુંડલા થતાં લીલીયા પી એસ આઇ એસ આર ગોહિલના અધ્યક્ષ સ્થાને સાકરપડો અને મોમેન્ટો આપી વિદાયમાંન અપાયુ હિરેનભાઈ વેગડા એ પોતે પોતાની ટાઉન જમાદાર ની ફરજ ઈમાનદારી પૂર્વક નિભાવી હોય ત્યારે લીલીયા પોલીસમાં એક બાહોશ પોલીસ કરમીની કમી મહેસુસ થશે આ તકે લીલીયા પી એસ આઇ એસ આર ગોહિલ દિલીપભાઈ પટેલ ગૌતમભાઈ ખુમાણ વિજયભાઈ દિનેશભાઈ ઝાપડિયા ભુજબલદાન ગઢવી સંજયભાઈ ઇટાલીયા જયસુખભાઈ મકવાણા લતીફ ખાન પઠાણ બલદેવભાઈ રમેશભાઈ સીસારા જીતેન્દ્રભાઈ ગંગલ બુધાભાઈ મોરીભાઈ ટી બિ તિલાવત અનિરુદ્ધસિંહ સહિત સમગ્ર સ્ટાફ દ્વારા સાકર પડો અને મોમેન્ટો આપીન વિદાયમાંન આપેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


