Gujarat

લીલીયા મોટા ના બાળ રોજદાર

પવિત્ર રમજાન માસ હાલ પૂર્ણ તાના આરે હોય ત્યારે રમજાન માસ માં રોજા રાખવાનું અનેરું મહત્વ હોય છે એમાં પણ લીલીયા મોટા ના માત્ર સાત વર્ષના યામીન ઈરફાનભાઇ ચાવડા ઉંમર વર્ષ 7 એ આવડી નાની ઉંમરે રોજા રાખીને જીવનમાં પવિત્રતા જળવાઈ રહે અને ધર્મના આચરણને વધુ બળ પ્રાપ્ત થાય એ બાબત પણ નોંધનીય છે ઉત્સવ અને તહેવારો નો તમામ ધર્મોમાં ખૂબ જ મહત્વ હોય છે આ રમજાન માસમાં આવા ધોમ ધખતા તાપ યામીન ઉવ 7 દ્વારા રોજુ રાખી ને અલ્લાહ ની ઇબાદત કરી ને સમાજ ને નવી રાહ ચીંધી છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20230418-WA0045.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *