Gujarat

લીલીયા મોટા ની પુતળીયા શાળાના ઓરડાઓનું ખાતમુરત કરાયું

લીલીયા તાલુકાના પૂતળિયા ગામે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલભાઈ દુધાત ના અધ્યક્ષ સ્થાને શાળાના ઓરડાઓ  નું ખાતમુરત કરાયું જે ઓરડા અંદાજે 21 લાખ જેવી માતબર રકમ ના થવા જઈ રહ્યા છે ત્યારે વિધિવત રીતે ભૂમિ પૂજન કરવામાં આવ્યું આવનારા સમયમાં બાળક શિક્ષણથી વંચિત ન રહે અને બાળક ને સુંદર વ્યવસ્થા મળે તે સરકાર શ્રી નેમ સાથે ઓરડાઓ નું ખાતમુહર્ત  કરાયું જેમાં ઉપસ્થિત ભીખાભાઈ ધોરાજીયા જીગ્નેશ સાવજ ગૌતમભાઈ વિછીયા અરૂણભાઇ પટેલ પૂતળિયા ગામના સરપંચ આનંદ ધાનાણી મનીષ ધાનાણી સ્કૂલના આચાર્ય મંજુલાબેન તા.પ. સદસ્યો જયસુખભાઇ સુરાંણી ઘનશ્યામભાઈ મેઘાણી કેપ્ટન ધામત શાંતિભાઈ ધાનાણી અરવિંદભાઈ ધાનાણી BRC અભિષેક ભાઈ ઠાકર CRC દિગતભાઈ દેવમુરારી અલ્પેશભાઈ સહિત શિક્ષક સ્ટાફ તથા   SMC અધ્યક્ષ કિશોરભાઈ ધાનાણી  SMC ના તમામ સદસ્યો ગ્રામ જનો આગેવાનો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20230421-WA0027.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *