લીલીયા મોટા ની ગૌરવ વંતી પ્રગતિ ક્રેડિટ કો ઓ સોસાયટી લીલીયા ની સરપ્રાઇઝ મુલાકાત કરતા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા અને એમની સાથે દેશના દિગ્ગજ સહકારી આગેવાન દિલીપ ભાઈ સંઘાણી મુલાકાત સમયે પ્રગતિ કો ઓ માં ફોટો ગેલેરી નિહાળી અને જુના સ્મરણો વાગોળી યાદો તાજી કરતા બન્ને મહાનુભાવો ત્યારે પ્રગતિ ક્રેડિટ કો ઓ સોસાયટી દ્વારા દિલીપ ભાઈ સંઘાણી ના નામ સાથે જોડી દિલીપ સંઘાણી સહકાર ભવન નું નિર્માણ કરવા થી લીલીયા ની શોભા માં ખુબ મોટો વધારો કરેલ છે તેમ પત્રકાર ઈમરાન પઠાણ ની યાદી માં જણાવેલ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા