લીલીયા મોટા ખાતે નવનિયુક્ત પીએસઆઇ સિધ્ધરાજસિંહ ગોહિલ સુંદર કામગીરી થોડા દિવસો પહેલા ક્રાકચ ગામેથી બાઈક ચોરીની ફરિયાદ બાલુભાઈ ખુમાણ દ્વારા તારીખ 15/4/2024 ના રોજ નોંધાયેલ ત્યારે એસ પી શ્રી હિમકર સિંહ સાહેબ ના ઓનિ સૂચના અને નાયબ પોલીસ અધિકારી શ્રી જે પી ભંડેરી ના ઓના માર્ગદર્શન હેઠળ ગણતરી ની કલાકો માં બાઈક ચોર ને બાતમી ના આધારે પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન નાના લીલીયા ગામની ચોકડી થી આગળ ક્રાકચ ગામ તરફ ભાંભલી ના પુલ તરફ જવાના કાચા રસ્તા તરફ મજકુર ઈસમ મળી આવતા અને શંકાસ્પદ લાગતા એની પૂછપરછ કરતા આરોપી તેના જ ગામની બાલુભાઈ ખુમાણ ની ગાડી ચોરી હોવાનું કબૂલેલ ત્યારે બીટ જમાદાર સી બી ટિલાવત અને સંજયભાઈ ઇટાલીયા દિલીપભાઈ ખૂટ વિજયભાઈ લાલુએ આરોપીને સ્થળ પર જ એરેસ્ટ કરી ધોરણ સર ની કાર્યવાહી કરવામાં આવેલ આ સુંદર કામગીરી થી પી એસ આઇ એસ આર ગોહિલ ની થવાથી અસામાજિક તત્વો માં ફફડાટ મચી જવા પામેલ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


