લીલીયા શહેર સહિત સમગ્ર પંથકમાં સવારના સમયથી જ અસહ્ય બફારો રહ્યો હતો બપોર બાદ ત્રણ કલાકની આસપાસના સમયે લીલીયા શહેર સહિત આસપાસના ગોઢાવદર સલડી પૂજાપાદર આંબા સનાળીયા હાથીગઢ અંટાળીયા સહિતના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા વરસાદના કારણે બાજરી તલના પાકને નુકસાન થયેલ આવી જ રીતે શહેરના રોડ રસ્તા પાણી પુરવઠા બોર્ડની પાઇપલાઇનનું કામ થતા સમયે ખોદી નાખેલ એને લય ને રાહદારીઓ હેરાન પરેશાન જોવા મળ્યા હતા
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા