Gujarat

વંથલીના યુવા પત્રકાર હાર્દિક વાણીયા ના પુત્ર જીયાંશ નો આજે જન્મદિવસ…..

જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં નિર્ભય, નીડર, સાહસિક હંમેશા સનાતન સત્યને સાથે રાખી સમાજના છેવાડાના માનવી ની વાતને વાચા આપનાર વંથલી તાલુકાના પત્રકાર હાર્દિક વાણીયા ના વ્હાલા દીકરા જીયાંશ નો આજે જન્મદિવસ છે. જીયાંશના આજે 2 વર્ષ પૂર્ણ થયા અને 3 વર્ષમાં પ્રવેશ કર્યો છે.આજના દિવસે નખટ અને કાલીઘેલી ભાષામાં સદાય આનંદ કિલ્લોલ નું વાતાવરણ ગુંજતું રાખવા જીયાંશ ના જન્મદિવસે  વડીલો મિત્રો શુભેચ્છકો અને શહેરીજનો જીયાંશ ને આજે જન્મદિવસ નિમિત્તે તેમના પિતાના મોબાઈલ નંબર 8000973203 પર ખુબ ખૂબ શુભેરછાઓ પાઠવી રહ્યા છે.સાથે સાથે આવનારું જીવન આરોગ્યપ્રદ અને નિરોગી,સુખાકારી અને ઉજવળ રહે જીવનમાં તમામ ક્ષેત્રે ઉજવળ કારકિર્દી  સાથે આપ આપના પિતાનું નામ રોશન કરો તેવી અંત:કરણ  પૂર્વક શુભેચ્છા…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *