Gujarat

વડીયા શ્રી કંથડનાથ મહાદેવ મઢી શિવનાથ મહાદેવ ના સાનિધ્ય માં ત્રિ દિવસીય મહા રુદ્ર યજ્ઞ ભંડારા મહોત્સવ ની ભવ્ય ઉજવણી

વડીયા શ્રી કંથડનાથ મહાદેવ મઢી શિવનાથ મહાદેવ ના સાનિધ્ય માં ત્રિ દિવસીય મહા રુદ્ર યજ્ઞ ભંડારા મહોત્સવ ની ભવ્ય ઉજવણી

આજે કાર્યક્રમ ના બિજા દિવસે મોટીસંખ્યામાં સાધુસંતો ઉપસ્થિત રહ્યા

ગુરૂ શ્રી ગોરક્ષનાથજી ગુરૂ શ્રી કંથડનાથ નાથજી ની અસીમ કૃપા થી

વડીયા શહેરની મધ્યમાં આવેલું શ્રી કંથડનાથ નાથજી ની મઢી શિવનાથ મહાદેવ મંદિર ખાતે ત્રિદિવસીય મહારુદ્ર યજ્ઞ અને ભંડારા મહોત્સવ સંતવાણી સાથે ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં મોટી સંખ્યામાં સાધુ સંતો અને માનવ મહેરામણ ઉમટી પડ્યા હતા કાર્યક્રમ દરમિયાન સમાધિ પૂજન સંતવાણી રક્તદાન શિબિર ભોજન પ્રસાદ સહિતના ભવ્ય કાર્યક્રમ નું આયોજન થઈ રહ્યું છે ત્યારે વડીયા શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર તેમજ દૂર દૂરથી આવેલા હરિભક્તો અને સાધુ સંતો સહિતની ઉપસ્થિતિ ખાસ જોવા મળી રહી છે કંથડનાથ મહાદેવ મંદિર ના મહંત ભરતનાથજી બાપુ ગુરુ શ્રી અમરનાથજી બાપુ દ્વારા આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે

IMG-20230410-WA0123.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *