વડોદરા
વડોદરા નજીક આવેલા દશરથ ગામ પાસેના ૈં્ૈંમાં સિવિલ ડ્રાફટમેનના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ઉપર તેના ગામમાં અને ફળિયામાં રહેતા યુવાને રસ્તામાં રોકી ચાકુથી હુમલો કરતા ચકચાર મચી ગઇ હતી. વિદ્યાર્થિનીએ યુવાનને વાસદ જવાનો ઈનકાર કરતા હુમલો કર્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. આ બનાવ અંગે છાણી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.


