Gujarat

વાસ્મો દ્વારા ચાંદ્રાવાડી  ગામ માટે રૂ.૨૧.૬૭ લાખના વિકાસકામો મંજુર કરાયા          

જૂનાગઢ વાસ્મો દ્વારા મેંદરડા તાલુકાના ચાંદ્રાવાડી  ગામ માટે અંદાજીત રૂ. ૨૧.૬૭ લાખના વિકાસકામો મંજુર કરાયા છે. જેમાં પાઇપલાઇન, પંમ્પીંગ મશીનરી,નળ કનેકશન જેવા કામો હાથ ધરવામાં આવશે.

       ચાંદ્રાવાડી  ગામના લોકોની વસ્તી ૯૦૬ છે. ત્યારે આ ગામના વિકાસના કામો માટે અંદાજીત રૂ. ૨૧.૬૭ લાખના વિકાસકામો મંજુર કરાયા છે. જેમાં વિતરણ પાઇપલાઇન પમ્પીંગ મશીનરી, નળ કનેક્શન સહિતના વિકાસના કામો કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *