જૂનાગઢ વાસ્મો દ્વારા જૂનાગઢ તાલુકાના બગડુ ગામ માટેના અંદાજીત રૂપિયા ૪.૦૯ લાખના પીવાના પાણી માટેના કામો મંજૂર કરવામાં આવ્યા છે.
બગડુ ગામની ૪૦૬૧ જેટલી વસ્તી છે. વાસ્મો દ્વારા બગડુ ગામના વિકાસના વિકાસકામો માટે અંદાજે રૂપિયા ૪.૦૯ લાખ મંજૂર કરાયા છે. જેમાં ગ્રેવીટીમેઇન પાઇપલાઇન, ટેન્ડર ચાર્જ સહિતના કામો હાથ ધરવામાં આવશે.
