Gujarat

વાસ્મો દ્વારા  સરસઈ ગામના માટે રૂ.૪.૯૬ લાખના વિકાસકામો મંજુર કરાયા          

જૂનાગઢ વાસ્મો દ્વારા વિસાવદર  તાલુકાના  સરસઈ ગામ માટે અંદાજીત રૂ.૪.૯૬ લાખના વિકાસકામો મંજુર કરાયા છે.

       સરસઈ ગામના લોકોની વસ્તી ૫૧૬૨ છે. ત્યારે આ ગામના વિકાસના કામો માટે અંદાજીત રૂ.૪.૯૬ લાખના વિકાસકામો મંજુર કરાયા છે. જેમાં વિતરણ પાઇપલાઇન(પીવીસી ૬ કેજી/મી.), ટી સીસ્ટમ સુધારણા,સમ્પ રીપેરીંગ સહિતના વિકાસના કામો કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *