Gujarat

વિંછીયા ના જનડા ગામે ભાજપના કારોબારી બેઠક યોજાઇ *તા. 12/2/2023 (રવિવાર)*

વિંછીયા ના જનડા ગામે ભાજપના કારોબારી બેઠક યોજાઇ *તા. 12/2/2023 (રવિવાર)*

આજ રોજ જનડા ખાતે માન. કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની પ્રેરક ઉપસ્થિતિમાં વિંછીયા તાલુકા ભાજપની કારોબારી બેઠક મળી હતી. *

આ તકે વિંછીયા તાલુકા ભાજપ પ્રભારી શ્રી ખોડાભાઈ ખસિયા,

વિંછીયા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી અશ્વિનભાઈ સાંકળીયા અને

મહામંત્રી શ્રી અંજનભાઈ ધોળકિયા સહિતના હોદ્દેદારો, વિંછીયા

માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી કડવાભાઈ જોગરાજીયા, જિલ્લા

પંચાયત ઉપપ્રમુખ પ્રતિનિધિ શ્રી નાથાભાઈ વાસાણી, વિંછીયા તાલુકા

ભાજપના તમામ મોરચા/સેલના હોદ્દેદારો, તાલુકા/જિલ્લા પંચાયતના

સભ્યો, વરિષ્ઠ આગેવાનો, સક્રિય સભ્યો, સહકારી આગેવાનો,

સંગઠનના તમામ શ્રેણીના કાર્યકર્તા મિત્રો ભાઇઓ તેમજ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
રીપોર્ટ રસીક વિસાવળીયા જસદણ 7801900172

IMG-20230212-WA0043.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *