હાર્દિક કાનાબાર પ્રાચી
પ્રાચી નજીક આવેલ વિરોદર ગામે રહેતા વિનોદભાઈ વાઢેર ના ખાતા માં ભૂલથી ગોરખમઢી ગામના રહીશ શાંતિબેન ના પી એમ આવાસ યોજના હેઠળ રૂ 30000,(ત્રીસ હજાર) રૂપિયા જમા થઈ ગયા હતા જેની જાણ વિનોદ ભાઈ ને થતા તેમણે આ રૂપિયા શાંતિબેનને પરત કર્યા હતા અને એક માનવતાનું ઉદાહરણ પૂરૂ પાડ્યું હતું આજ ના સમય માં એક રૂપિયો પણ આપતા નથી જ્યારે વિનોદભાયે આ ભૂલથી આવેલા રૂપિયા મૂળ માલિક ને પરત આપી પ્રામાણિકતા દાખવી હતી